October 01, 2021

રાજ્યકક્ષાએ I.T. ક્વીઝ માં શાળા ના વિદ્યાર્થીઓની પસંદગી



                                                    National Rural IT Quiz 2021 

 

    રાજ્ય કક્ષાની રૂરલ I.T. ક્વીઝ માટે 600 બાળકોને સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરવામાં આવ્યા. જેમાં જામનગર જીલ્લા માટે આનંદ ની વાત એ છે કે 57 બાળકો તો માત્ર આપણા જામનગર જીલ્લા માંથી પસંદ થયા.

    જેમાં આપણી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય ના 4 વિદ્યાર્થીનીઓનું રાજ્ય કક્ષાએ પસંદગીથઇ છે.

1) કોરાટ જાણવી જયેશભાઈ    ધોરણ 11

2) ભંડેરી માનસી નિતેશભાઈ    ધોરણ 12

3) કોઠીયા યાત્રી દેવેનભાઈ       ધોરણ 12

4) ઠુમ્મર ધ્રુવી હરેશભાઈ          ધોરણ 12



No comments:

Post a Comment