ગણતંત્ર દિવસ પૂર્વે કાલાવડ માં પ્રથમ વખત ૧૧૧મીટરના રાષ્ટ્રધ્વજની તિરંગા યાત્રા સવારે 10
વાગ્યે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમની આગેવાનીમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ. કાલાવડમાં એક અનોખો જ દેશભક્તિનો માહોલ ઉભો થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
૨૫ જાન્યુઆરી ના સવારે ૧૧૧ મીટર લાંબા રાષ્ટ્રધ્વજની સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સહેરના મુખ્ય માર્ગ પર થયીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને ફૂલહાર કરી પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં આપની શાળા ના ટ્રસ્ટી ગણ, તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ હોશ ભર ભાગ લીધો હતો.
કાર્યક્રમ પૂર્ણ થયા પછી જામનગર જીલ્લા ના લોકલાડીલા મંત્રી શ્રી પૂનમબેન માડમે શાળાની શુભેચ્છા મુલાકાત લીધેલ.
ત્યાર બાદ ગુજરાતના રાજ્યમંત્રી તેમજ જામનગર શહેર ના લોકલાડીલા મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ શાળાના સંકુલ ની મુલાકાત લીધી.