October 13, 2021

પોષણ માસ અભિયાન -૨૦૨૧

 

                પોષણ માસ અભિયાન -૨૦૨૧

             અમારી શાળા શ્રી બી. બી . & પી. બી. હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ  માં સરકાર શ્રી ના પરિપત્ર અનુસાર અને આચાર્યા શ્રી પાર્વતીબેન અમીપરા ના માર્ગદર્શન હેઠળ સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ સપ્ટેમ્બર -૨૦૨૧ તરીકે ઉજવણી કરવામાં આવેલ. આ માસ દરમિયાન પ્રાર્થનાસભામાં કુપોષણ દુર કરવાના ઉપાયો તથા પોષણ અંગે જાગૃતિ લાવવા માટે આચાર્યા બહેન શ્રી પાર્વતીબેન તથા શિક્ષિકા શ્રી વિમલબેન દ્વારા માહિતી આપવામાં આવી .

                સપ્ટેમ્બર માસ દરમિયાન પોષણ અંગે જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીની બહેનોમાં  નિબંધ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,તથાશ્લોગન સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ. જેમાં ધોરણ ૧૧ ની કુલ ૩૮ વિદ્યાર્થીની બહેનો એ ભાગ લીધેલ. આ ઉપરાંત ‘સ્વયમ પ્રભા’ ચેનલ માં વિદ્યાર્થીની બહેનો અને શિક્ષકો એ પોષણ અંગેના કાર્યક્રમો પણ નિહાળેલ .

              સપ્ટેમ્બર માસના છેલ્લા દિવસે પ્રાર્થનાસભામાં  ભાગ લીધેલ વિદ્યાર્થીની બહેનોમાંથી પ્રથમ ત્રણ નંબર જાહેર કરી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તદુપરાંત ભાગ લેનાર તમામ બહેનોને અભિનંદન પાઠવવામાં આવ્યા .

                     

·         નિબંધ સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીની બહેનોના નામ

૧

બુશા હેત્વી બીપીનભાઈ

૨

પાનસુરીયા નેન્સી હિતેશભાઈ

૩

મોલીયા ઈશા બ્રિજેશભાઈ

 

 

 


 

·         શ્લોગન સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીની બહેનોના નામ

૧

અકબરી તન્વી  સુરેશભાઈ

૨

ડાંગરિયા પ્રીન્સી નાથાભાઈ

૩

વસોયા  દ્રષ્ટિ મુકેશભાઈ

૩

કપુરિયા પૂર્વી જીતેન્દ્રભાઈ

 


·         ચિત્ર સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થીની બહેનો ના નામ

૧

કોટડીયા રેન્સી  પરેશભાઈ

૨

ફળદુ ક્રિષા અશ્વિનભાઈ

૩

ગલાણી જાનવી મહેશભાઈ

 


 

No comments:

Post a Comment