July 06, 2022

Calligraphy Competition- સુલેખન સ્પર્ધા

 

અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ માં તા. 29 જુન ના રોજ ધોરણ 9 માટે English ભાષા ની સુલેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ. જેમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી કુલ 199 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ જેમાં ધોરણ 9 ના 5 વર્ગો માં પ્રથમ દ્વિતીય  તેમજ તૃતીય  ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીનીઓને શાળા પરિવાર તરફથી સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. 



 

વર્ગ મુજબ વિજેતા થયેલ વિદ્યાર્થીની બહેનોની યાદી.

9A

1)તાળા મહેક અરવિંદભાઈ

2) ફળદુ હેત્વી અરવિંદભાઈ

૩) વિરડીયા ધ્રુવી રમેશભાઈ

૩) તીમ્બડીયા ઝલક મીલેશભાઈ

9B

1) રાબડીયા હેપી જમનભાઈ

2) રાબડીયા કેશ્વી રાજેશભાઈ

3) સખીયા હેપી રસિકભાઈ

૩) બુસા યશ્વી વિજયભાઈ

9C

1) ચાંગાણી ભાવિકા રસિકભાઈ

2) ઉમરેટીયા તન્વી હર્ષદભાઈ

2) રાણપરીયા બંસી ગોપાલભાઈ

3) બુસા વન્શીકા જીતેન્દ્રભાઈ

3) ટીંબડીયા શિયા દિલીપભાઈ

9D

1) વાઘેલા રૂપા મથુરભાઈ

2) ભંડેરી ઉર્વીશા હસમુખભાઈ

3) રાઠોડ ગુંજન નટુભાઈ

9E

1) ખાપરા ધ્રુવાંશી નરેશભાઈ

2) સંઘાણી રક્ષા કાંતિભાઈ

3) કપુરિયા હિરલ કમલેશભાઈ 


 

No comments:

Post a Comment