શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત
શ્રી હીરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય તથા કાલાવડ
ઈગ્લીશ મિડીયમ સ્કુલ તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય – કાલાવડ સફળતાના શિખરો સર
કરતું DLSS શૈક્ષણિક સંકુલ
પ્રથમ ગુજરાત સ્ટેટ ટેકવાન્ડો – ૨૦૨૧ અમદાવાદ ડીસ્ટ્રીક ટેકવાન્ડો
એસોસિએશન તથા ઓલ ગુજરાત ટેકવાન્ડો એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશન દ્વારા આયોજિત તા. ૦૯ થી ૧૦ ઓક્ટોબર સુધી
અમદાવાદમાં સ્પર્ધાનું આયોજન થયેલ હોય જેમાં હીરપરા કન્યા વિદ્યાલય શૈક્ષણિક સંકુલની
DLSS વિદ્યાર્થીનીઓની ૯ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવી કુલ ૧૯ માંથી ૧૫
વિદ્યાર્થીઓ નંબર મેળવી સમાજનું, દાતાશ્રીઓનું, ટ્રસ્ટીશ્રીઓનું, આચાર્યશ્રી, તાલીમ
આપનાર સ્ટાફગણ, મેનેજરશ્રી નું ગૌરવ વધારવા બદલ તમામ બહેનોને શુભકામનાઓ પાઠવવામાં
આવી.
નંબર મેળવનાર વિદ્યાર્થીનીઓ
ગોલ્ડ મેડલ: સિલ્વર મેડલ:
૧. નાગોર આરતી, ૧. વઘાસીયા માનસી
૨. રાબડીયા કૃષિ, ૨. હિરાણી માતંગી
૩. અજુડિયા પ્રતીક્ષા, ૩. વસાવા પ્રીતિકા
૪.
સંધાણી ટીશા, ૪. દડીવાલા અદિતિ
૫.
વસવેલીયા કોમલ,
૬. ચૌધરી
અનિતા,
૭.
ચૌધરી ઊર્મિ,
૮. રાઠોડ
ઉષા,
૯.
જાંબુચા અનીષા,
બ્રોન્ઝ મેડલ
૧. મજેઠીયા સૈનીકા
૨. મેનપરા મિતાલી
No comments:
Post a Comment