અમારી શાળા શ્રી બી.બી એન્ડ પી.બી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અંતર્ગત સંસ્કૃત સપ્તાહ તા. ૧૯/૦૮/૨૦૨૧ થી ૨૫/૦૮/૨૦૨૧ સુધી ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળાના સંસ્કૃત શિક્ષિકા દોંગા જ્યોત્સનાબેન તથા તારપરા સંગીતાબેને ધો ૯ થી ૧૨ ના વિધ્યાર્થીનીબહેનોને સંસ્કૃત સપ્તાહ અંતર્ગત યોજનારી જુદીજુદી સ્પર્ધા (સુક્તિગાન, સુભાષિત, સુલેખન, મુખપાઠ, સમૂહ ગીતગાન, મહાન પુરુષોનું સંસ્કૃતમાં વક્તવ્ય, શ્લોકગાન) વગેરે વિશે માહિતી આપીને પોતાના રસ રચીને આધીન સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. તમામ ભાગ લીધેલ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા.
સંસ્કૃત ગીત ગાન સ્પર્ધા (તા.૧૦/૦૮/૨૧, મંગળવાર)
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ઉપક્રમે રાજ્યસ્તરીય પ્રતિયોગિતા અંતર્ગત અમારી શાળામાં સમૂહ સંસ્કૃત ગીત ગાન સ્પર્ધામાં નીચે મુજબના બહેનોએ ભાગ લીધેલ.
૧) હિરપરા ડોલી કિશોરભાઈ- ૧૨/A
૨) સાવલિયા હેત્વી ધનસુખભાઈ- ૧૨/A
૩) ફળદુ પલક વ્રજલાલભાઈ - ૧૨/C
૪) ગલાણી પ્રિયંકા ઘનશ્યામભાઈ - ૧૨/C
૫) અમીપરા બંસી લલીતભાઈ - ૧૦/A
સંગીત વાદક- સારંગભાઈ
માર્ગદર્શક શિક્ષિકાઓના નામ: તારપરા સંગીતાબેન જે., દોંગા જ્યોત્સનાબેન જી.
આચાર્યાશ્રી નું નામ- અમીપરા પાર્વતીબેન એન.
સંસ્કૃત કથાકથન/જીવન પ્રસંગ (તા. ૧૦/૦૮ / ૨૦૨૧ , મંગળવાર)
સંસ્કૃત કથાકથન / જીવન પ્રસંગ સ્પર્ધામાં કુલ ૫ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધેલ
સ્પર્ધા માં ભાગ લીધેલ વિદ્યાર્થીઓના નામ
૧) અકબરી ધ્રુવી ગીરીશભાઈ- ૧૧ a
૨) ગલાણી જાન્હવી પરેશભાઈ - ૧૧ b
૩) કપુરિયા પૂર્વી જીતેન્દ્રભાઈ - ૧૧ b
૪) પડારિયા તૃષા જયસુખભાઈ - ૧૨ a
૫) ચોવટિયા મનાલી હરસુખભાઈ- ૧૨ a
માર્ગદર્શક શિક્ષિકાઓના નામ:- તારપરા સંગીતાબેન જે., દોંગા જ્યોત્સનાબેન જી.
અચાર્યશ્રીનું નામ- અમીપરા પાર્વતીબેન એન.



Best performance
ReplyDelete