શ્રી. બી.બી. એન્ડ. પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી હિરપરા કન્યા વિદ્યાલય માં તા. 11/12/2021 ના રોજ સવારે પ્રાર્થના સભા માં શાળા ના આચાર્યા બહેન શ્રી અમીપરા પાર્વતી બહેને શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ને આપણી સ્વતંત્રતા માં હરણ ફાળો આપનાર સ્વતંત્ર સેનાનીઓ વિશે નો ટૂંકો પરિચય આપેલ તેમજ જામનગર ડી.ઈ.ઓ. સાહેબ ના ‘ આઝાદી કા અમૃત મહોત્સવ’ ના પરિપત્ર (શા.શિ.ની./આ.અ.મ./૨૦૨૧/૨૮૯૪૨-૨૯૨૫૨ અનુસાર મહાત્મા ગાંધી વિશે શાળામાં ધો. ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો શાકરીયા હિમાનીબેન તેમજ ચાંગાણી મનશ્વી બહેન તેમજ ધો 11 માં અભ્યાસ કરતી ઓડેદરા શાંતિ બહેને અનુક્રમે મહાત્મા ગાંધી અને મેડમ ભીખાજી કામા અને સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન ચરિત્ર ઉપર સ્પીચ આપેલ અને આપણા ભારત દેશ માં આઝાદી ની ચળવળ માં કેવી રીતે આ બંને મહાનુભાવોએ પોતાનો અમુલ્ય ફાળો આપેલ તેના વિશે સમગ્ર વિદ્યાર્થીઓ તેમજ શાળાને માહિતગાર કરેલ.
No comments:
Post a Comment