નમસ્કાર અને સુસ્વાગતમ !!
શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલય ના બ્લોગમાં માં તમારું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ઉપર શાળાની પ્રવૃત્તિઓ વિશેની માહિતી આ બ્લોગ ઉપર મુકવામાં આવશે. તમામ સ્ટાફ ગણ, જુના વિદ્યાર્થીઓ તેમજ આપણા સંકુલ ના શુભેક્ષકો સુધી આ બ્લોગ ના માધ્યમ દ્વારા શાળા માં ચાલતી પ્રવૃત્તિઓ પહોંચે એજ આ બ્લોગ નો મુખ્ય હેતુ.
આ ગણેશ ચતુર્થીનો પર્વ આપ સૌના જીવન માં સુખ ,શાંતિ તેમજ સમૃદ્ધિ લાવે તેવી શાળા પરિવાર વતી શુભેક્ષાઓ।
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

No comments:
Post a Comment