શાળા ની પ્રવૃત્તિઓ
ખેલમહાકુંભ ૨૦૨૨ માં શાળાની વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બની શાળાનું ગૌરવ વધારેલ છે .
બ્રોન્ઝ મેડલ કપુરિયા હેત્વી (Epee)
બ્રોન્ઝ મેડલ દેત્રોજા કૃતિ (sebar)
સિલ્વર મેડલ પંડ્યા ધાર્મી(foil)
No comments:
Post a Comment