આજ રોજ તારીખ 26/2/2022 નાં રોજ કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી બી. બી. એન્ડ પી. બી. હિરપરા કન્યા વિદ્યાલય, શ્રી અકબરી કન્યા છાત્રાલય, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય તેમજ કાલાવડ ઈંગ્લીશ મીડીયમ સ્કુલના માનનીય મંત્રીશ્રી જમનભાઈ તારપરાનાં જન્મદિવસ નિમિતે શાળા પરિવાર વતી તેઓ ઉતરોતર પ્રગતિ કરે તેમજ તે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભકામના.... આજ રોજ તેમના દ્વારા વિદ્યાર્થીનીઓને ચોકલેટ દ્વારા મીઠું મોઢું કરાવવામાં આવ્યું.....

No comments:
Post a Comment