શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત અમારી શાળા શ્રી બી.બી. એન્ડ પી.બી હિરપરા કન્યા વિદ્યાલય માં આજ રોજ જામનગર જીલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ. ડોડીયા સાહેબે અમારી શાળા માં 26 મી જાન્યુઆરી 2022 પ્રજાસતાક દિવસ ની જીલ્લા કક્ષાની ઉજવણી કાલાવડ માં થવાની હોવાથી તે નિમિતે શાળા માં કાલાવડ તાલુકા ની શાળાઓના આચાર્યો તેમજ શિક્ષકો સાથે મીટીંગ કરેલ અને શાળા ની મુલાકાત કરેલ જેની કેટલીક તસ્વીરો નીચે દ્રશ્યમાન થાય છે.
શાળા નું વાતાવરણ તેમજ શાળામાં ચાલતી શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક પ્રવૃતિઓ વિશેની માહિતી મેળવી ને ખુબજ પ્રભાવિત થયેલ.
No comments:
Post a Comment